Gujarat Police Constable Practice MCQ Part - 3 બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કયાં આવેલ છે ? કેરળ નાગપુર મુંબઈ રાજસ્થાન કેરળ નાગપુર મુંબઈ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ રેબિઝ દિવસ ક્યારે મનાવાય છે ? 29 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 30 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 30 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણીનું જન્મ સ્થળ જણાવો ? રાજકોટ કાઠમંડુ બોમ્બે રંગૂન રાજકોટ કાઠમંડુ બોમ્બે રંગૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. આપેલ તમામ વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) COVID-19 વિરુદ્ધ 100% રસીકરણ હાંસલ કરનારું ભારતનું પ્રથમ શહેર કયું બન્યું ? ભુવનેશ્વર સુરત ભોપાલ અમદાવાદ ભુવનેશ્વર સુરત ભોપાલ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP