નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાત વગરનું છે તે જણાવો. આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે. વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન ! લાવ તો ચકુ મને જોવા દે તો ખરી ! ગોપીઉને વા'લો કાનુડો આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે. વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન ! લાવ તો ચકુ મને જોવા દે તો ખરી ! ગોપીઉને વા'લો કાનુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે - નિપાત જણાવો. આવું ફકત ત્યાં બે આવું ફકત ત્યાં બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.બધાય દેવોને પોતાના અલગ-અલગ વાહન છે. ય છે ને ના ય છે ને ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.અહીં જમતા ત્યારે તો સારા હતા શરીરે ! ત્યારે જમતા સારા તો ત્યારે જમતા સારા તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત 'નર્મદા તો બસ નર્મદા જ છે' - આ વાક્યમાં 'તો' ની ઓળખ આપો. નિપાત કૃદંત નામ સર્વનામ નિપાત કૃદંત નામ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP