• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
આપણી ઘ્રાણેન્દ્રિય સાબદી રહી છે ખરી ?

ખરી
છે
રહી
ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
'તમે તો મારા પપ્પા પર દફ્તર લટકાવી દીધાં છે' - નિપાત જણાવો.

મારા
તો
તમે
પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ગોપીઓને વા'લો કાનુડોજી રે

કાનુડોજી
જી
રે
ગોપીઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.

માત્ર
તમારે
દસ
વખત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
લોકોની શંકા જરાય નિષ્કારણ તો નહોતી હા !

જરાય
શંકા
તો
નોહતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7153
  • 7154
  • 7155
  • 7156
  • 7157
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સાદું રૂપ અને બીજગણિત Gujarat Police Constable Practice MCQ GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નિપાત કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US