નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાત વગરનું છે તે જણાવો. લાવ તો ચકુ મને જોવા દે તો ખરી ! આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે. ગોપીઉને વા'લો કાનુડો વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન ! લાવ તો ચકુ મને જોવા દે તો ખરી ! આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે. ગોપીઉને વા'લો કાનુડો વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત 'તું કાનથી સાંભળે છે ને ?' વાક્યનો નિપાત ઓળખાવો. તું ને છે થી તું ને છે થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? - નિપાતનો પ્રકાર જણાવો. સંશયવાચક ભારવાચક ખાતરીવાચક સીમાવાચક સંશયવાચક ભારવાચક ખાતરીવાચક સીમાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત 'અમારે જમવું જ નથી ને !' વાક્યનો નિપાત ઓળખાવો. જ, ને ને જ અમારે જ, ને ને જ અમારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત જેમાં માન-આદર કે વિવેક વ્યક્ત થાય તે નિપાતનું પદ કયું ? જી રે તદ્દન હા...હો જી રે તદ્દન હા...હો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ સાદા વાક્યનો નિપાત ઓળખાવો.તું કાનથી સાંભળે છે ને ? ને તું થી છે ને તું થી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP