ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું લિંગ પરિવર્તન સાચું નથી ? મૂંગો - મૂંગી ગધેડો - ગધેડી જીભડી - જીભડો ધૂળ - ધૂળિયું મૂંગો - મૂંગી ગધેડો - ગધેડી જીભડી - જીભડો ધૂળ - ધૂળિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાવે તે લણે' વાક્યમાં 'તે' સર્વનામનો પ્રકાર દર્શાવો. ત્રીજો પુરુષ દર્શક સાપેક્ષ અન્યોન્યવાચક ત્રીજો પુરુષ દર્શક સાપેક્ષ અન્યોન્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ? ઠ છ ર ગ ઠ છ ર ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 15 લીટર 5 લીટર 7 લીટર 10 લીટર 15 લીટર 5 લીટર 7 લીટર 10 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દ માટેના નામના ચોક્કસ પ્રકાર જણાવો. : રમણ કર્તૃવાચક નામ સમૂહવાચક નામ ભાવવાચક નામ સંજ્ઞાવાચક નામ કર્તૃવાચક નામ સમૂહવાચક નામ ભાવવાચક નામ સંજ્ઞાવાચક નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP