ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક ___ ને એવી ટેવ' ડફોળ ગમાર મૂરખ હોશિયાર ડફોળ ગમાર મૂરખ હોશિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશ્વકર્મા શબ્દનું વિભાજન સૂચવો. વિશ્વ-કર્મા વિશ્વક-ર્મા વિશ્વ-ર્કમા વિ-શ્વર્કમા વિશ્વ-કર્મા વિશ્વક-ર્મા વિશ્વ-ર્કમા વિ-શ્વર્કમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લખાણની રજૂઆતમાં આશ્ચર્ય ઉભું કરવા કયું ચિહ્ન વાપરશો ? ; : ? ! ; : ? ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. ચોર - ચોરી માલિક - માલકણ પિતા - પિતૃત્વ વિદ્વાન - વિદ્વત્તા ચોર - ચોરી માલિક - માલકણ પિતા - પિતૃત્વ વિદ્વાન - વિદ્વત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? બાળક - છોકરું ગોળો - ગોળી પર્વત - દીવાલ પલંગ - ખુરશી બાળક - છોકરું ગોળો - ગોળી પર્વત - દીવાલ પલંગ - ખુરશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP