GSSSB Bin Sachivalay Mock Test 1 10 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદારો જોઈએ ? 14 11 23 13 14 11 23 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 km/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈન કેટલા મીટર લાંબી હશે ? 850 500 750 600 850 500 750 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. લુચ્ચું - લુચ્ચાઈ કુશળ - કુશળતા મધુર - માધુર્ય દવા - દવાઈ લુચ્ચું - લુચ્ચાઈ કુશળ - કુશળતા મધુર - માધુર્ય દવા - દવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કૈલાસનું પુનિત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ? અલ્પવિરામ પૂર્ણવિરામ પ્રશ્નચિહ્ન ઉદગાર ચિહ્ન અલ્પવિરામ પૂર્ણવિરામ પ્રશ્નચિહ્ન ઉદગાર ચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ય' વર્ણ ગુજરાતી ઉચ્ચારણ વ્યવસ્થામાં કયા ક્રમે આવે છે ? ક્ષ અને જ્ઞ વચ્ચે ઢ અને ત વચ્ચે ધ અને પ વચ્ચે ધ અને વ વચ્ચે ક્ષ અને જ્ઞ વચ્ચે ઢ અને ત વચ્ચે ધ અને પ વચ્ચે ધ અને વ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP