પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
દેશની / સ્વતંત્રતાનું / રક્ષણ કરવું / આપણી ફરજ છે.

દેશની
રક્ષણ કરવું
સ્વતંત્રતાનું
આપણી ફરજ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
હવે હું / જાવું છું, / અને આ / તમને સોંપ્યા.

હવે હું
જાવું છું,
તમને સોંપ્યા.
અને આ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
માલીનીએ / ઉપર જોયું / અને / ધીમેથી બોલી

માલીનીએ
અને
ઉપર જોયું
ધીમેથી બોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
ગવન / પહેરેલી સ્ત્રી / ગાડીઓમાંથી / ઉતરી

ગાડીઓમાંથી
પહેરેલી સ્ત્રી
ગવન
ઉતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP