ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. અડાલજની વાવ - જયા રાણકી વાવ - નંદા દાદા હરીની વાવ - ભદ્રા અમૃતવર્ષિણી વાવ - નંદા અડાલજની વાવ - જયા રાણકી વાવ - નંદા દાદા હરીની વાવ - ભદ્રા અમૃતવર્ષિણી વાવ - નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.આ પોતાની ડોલ છે. શ્લેષ અનન્વય ઉપમા સજીવારોપણ શ્લેષ અનન્વય ઉપમા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે. ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી. યમક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા યમક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.ઉપમેય અને ઉપમાન વચ્ચે તુલના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? ઉપમા અનન્વય વ્યતિરેક રૂપક ઉપમા અનન્વય વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP