DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કઈ રાજકીય પક્ષના છે ? ડીએમકે ભા.જ.પ. કોંગ્રેસ એઆઈડીએમકે ડીએમકે ભા.જ.પ. કોંગ્રેસ એઆઈડીએમકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નિતી આયોગનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ? બિમલ જાલન અમિતાભ કાંત વાય.વી.રેડ્ડી નરેન્દ્ર મોદી બિમલ જાલન અમિતાભ કાંત વાય.વી.રેડ્ડી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ? જેમ્સ ટેઈલર બેનેગલ રામા રાવ સી.ડી. દેશમુખ ઓર્સ્બોન સ્મિથ જેમ્સ ટેઈલર બેનેગલ રામા રાવ સી.ડી. દેશમુખ ઓર્સ્બોન સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માઈક્રોસોફ્ટનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ? બિન્ની બંસલ જેફ બેસોય સુંદર પિચઈ સત્ય નાદેલા બિન્ની બંસલ જેફ બેસોય સુંદર પિચઈ સત્ય નાદેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) બોસ્નીયા-હર્ઝગોવીનાની રાજધાની કઈ છે ? સારાજેવો દુબ્રોવેનિક ગ્રેડીસ્કા બાન્યા લુકા સારાજેવો દુબ્રોવેનિક ગ્રેડીસ્કા બાન્યા લુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP