નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા.700/- માં મળે છે. માટે વસ્તુની મૂળકિંમત = ___ રૂ. 750 612.5 787.5 800 750 612.5 787.5 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 2.8 kg ના કેટલા ટકા 35 gm થાય ? 3.75% 7% 2.5% 1.25% 3.75% 7% 2.5% 1.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોના આંતરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 જૂન 17 જૂન 18 જૂન 4 જૂન 22 જૂન 17 જૂન 18 જૂન 4 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કયા વર્ષે સૌપ્રથમ 'વિશ્વ સાયકલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી ? 2017 2018 2015 2016 2017 2018 2015 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘નેનો યુરિયા લિક્વિડ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. આપેલ તમામ આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP