કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘નેનો યુરિયા લિક્વિડ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. આપેલ તમામ આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નવદૂત ડ્યૂલ - મોડ લોકોમોટિવનો વિકાસ ભારતીય રેલવેના ક્યા વિભાગે કર્યો છે ? ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પશ્ચિમ મધ્ય રેલવે પૂર્વોતર રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પશ્ચિમ મધ્ય રેલવે પૂર્વોતર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022' માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? ડેન્માર્ક સ્વીડન નોર્વે ફિનલેન્ડ ડેન્માર્ક સ્વીડન નોર્વે ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શ્રી એન્થોની અલ્બેનીઝ કયા દેશના વડાપ્રધાન બન્યા છે ? ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ પોર્ટુગલ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ પોર્ટુગલ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. યોગ દિવસ 2022ની થીમ “માનવતા માટે યોગ' છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. યોગ દિવસ 2022ની થીમ “માનવતા માટે યોગ' છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 મે 4 મે 29મે 22 મે 16 મે 4 મે 29મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP