Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું ? રવીન્દ્ર પ્રકાશ સિધ્ધાર્થ ઉજાસ રવીન્દ્ર પ્રકાશ સિધ્ધાર્થ ઉજાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતની રાષ્ટ્રીય નીતિ મુજબ દરેક રાજ્યોમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ ? 45 % 22 % 40 % 33 % 45 % 22 % 40 % 33 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District શબરી કુંભમેળાનું સ્થળ ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા દાહોદ ડાંગ ભરૂચ બનાસકાંઠા દાહોદ ડાંગ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતનું સૌથી મોટુ રણ થાર કયા રાજ્યમાં આવેલું છે ? હરિયાણા રાજસ્થાન પંજાબ કર્ણાટક હરિયાણા રાજસ્થાન પંજાબ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હદયના ધબકારા : સ્ટેથોસ્કોપ, નાડીના ધબકારા ? સ્ફિગ્મોમૈનોમીટર બેરોમીટર મોનોમીટર થર્મોમીટર સ્ફિગ્મોમૈનોમીટર બેરોમીટર મોનોમીટર થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP