Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તરણેતરનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ? રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District યુનિસેફનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? રોમ મોસ્કો ન્યુયોર્ક જીનીવા રોમ મોસ્કો ન્યુયોર્ક જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District લજજા પુસ્તકના લેખિકા કોણ છે ? તસલીમા નસરીન મમતા શર્મા અરુંધતી રોય અનિતા દેસાઇ તસલીમા નસરીન મમતા શર્મા અરુંધતી રોય અનિતા દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચંદ્ર પર ઉતરનાર સૌ પ્રથમ વ્યક્તિ કોણ હતા ? યુરી ગાગરીન એલેક્સી લેનોવ નીલ આર્મસ્ટ્રોંગ સુનિતા વિલિયમ્સ યુરી ગાગરીન એલેક્સી લેનોવ નીલ આર્મસ્ટ્રોંગ સુનિતા વિલિયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ઉંધો ઝંડો કઇ બાબતનો પ્રતીક છે ? શોક ખતરો કટોકટી શાંતિ શોક ખતરો કટોકટી શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP