Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ઉંમરમાં નાની હોય તેવી વ્યક્તિને પત્ર લખતાં અભિવાદન શું થાય ? નમસ્કાર શુભાશિષ પરમ પ્રિય સ્નેહ નમસ્કાર શુભાશિષ પરમ પ્રિય સ્નેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વડીલ વ્યક્તિને પત્ર લખતાં નીચેનામાંથી શું સંબોધન કરવું જોઈએ ? પરમ પ્રિય શ્રધ્ધેય ચિરંજીવ પ્રિય પરમ પ્રિય શ્રધ્ધેય ચિરંજીવ પ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ? મ્યૂનીસીપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલિટિ મ્યૂનીસીપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ? લાયશન્સ લાઈશન્સ લાયસન્સ લાઈસન્સ લાયશન્સ લાઈશન્સ લાયસન્સ લાઈસન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? ઓગષ્ટ ઓગષ્ટ ઑગસ્ટ ઓગસ્ટ ઓગષ્ટ ઓગષ્ટ ઑગસ્ટ ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP