Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar "અતિજ્ઞાન''ના રચયિતા કવિ કાન્ત છે, આ “અતિજ્ઞાન" શું છે ? ખંડકાવ્ય કરુણ પ્રશસ્તિ મહાકાવ્ય નાટક ખંડકાવ્ય કરુણ પ્રશસ્તિ મહાકાવ્ય નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ? ચંદ્રકાંત શેઠ વિશ્વનાથ ભટ્ટ ચિનુ મોદી મણિલાલ દ્વિવેદી ચંદ્રકાંત શેઠ વિશ્વનાથ ભટ્ટ ચિનુ મોદી મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ? બળવંતરાય મહેતા ગાંધીજી બાબુભાઈ જ. પટેલ ડો. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ગાંધીજી બાબુભાઈ જ. પટેલ ડો. જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કલમ ! હવે તારે ખોળે છઉ' આ અરજ કોની ? દલપતરામ ક.મા. મુનશી વીર નર્મદ નંદશંકર મહેતા દલપતરામ ક.મા. મુનશી વીર નર્મદ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar " ___ ગાઉએ બોલી બદલાય'' - આમાં ખાલી જગ્યામાં શું આવે ? ચૌદ ત્રણ બાર આઠ ચૌદ ત્રણ બાર આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP