Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““ઠરેલ''નો વિરુદ્ધાર્થી શબ્દ શું ? અદ્વૈત વાણો ઉછાંછળું છુટ અદ્વૈત વાણો ઉછાંછળું છુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar પાશ્ચાત્યનો વિરોધી શબ્દ કયો ? તાજું સ્વકીય પૌરસ્ત્ય પ્રારબ્ધ તાજું સ્વકીય પૌરસ્ત્ય પ્રારબ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્રામગૃહનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો ? સરાઈ બધા વિકલ્પો સાચા છે ઘર્મશાળા પથિકાશ્રમ સરાઈ બધા વિકલ્પો સાચા છે ઘર્મશાળા પથિકાશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “મધુમાસ'નો સમાનાર્થી શબ્દ મધુરમાસ અબ્દ સંસ્કૃતિ વસંત મધુરમાસ અબ્દ સંસ્કૃતિ વસંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? તુર્કી મરાઠી અરબી ફારસી તુર્કી મરાઠી અરબી ફારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP