Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાતદિવસ કયો સમાસ છે ? ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ છે ? લેભાગુ ચોપગું મુખચંદ્ર ઘરજમાઈ લેભાગુ ચોપગું મુખચંદ્ર ઘરજમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 27(1/8) % 18(1/13) % 30 % 23(1/13) % 27(1/8) % 18(1/13) % 30 % 23(1/13) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ? 7 કલાક 36 કલાક 42 કલાક 6 કલાક 7 કલાક 36 કલાક 42 કલાક 6 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 18% 27% 30% 25% 18% 27% 30% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP