Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ? ફારસી પોર્ટુગીઝ અરબી તુર્કી ફારસી પોર્ટુગીઝ અરબી તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ષડાનનની સંધિ છૂટી પાડતાં ક્યા શબ્દો બને ? ષટ્ + અનન ષડ્ + નન બધા વિકલ્પો ખોટા છે ષડ્ + અનન ષટ્ + અનન ષડ્ + નન બધા વિકલ્પો ખોટા છે ષડ્ + અનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ શુદ્ધ છે ? નિરિક્ષક નીરિક્ષક નીરીક્ષક નિરીક્ષક નિરિક્ષક નીરિક્ષક નીરીક્ષક નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? ખિસ્સાકાત્રુ ખિસ્સાકાતરુ ખિસ્સાકાતરું ખિસ્સાંકાતરુ ખિસ્સાકાત્રુ ખિસ્સાકાતરુ ખિસ્સાકાતરું ખિસ્સાંકાતરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય ? બધા વિકલ્પો ખોટા છે મેઘ દામિની નીરદ બધા વિકલ્પો ખોટા છે મેઘ દામિની નીરદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP