Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 49 × 64 =(?)², તો ? = ___. 42 63 28 56 42 63 28 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેઇન 90 કિ.મી./ક્લાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 18 સેકન્ડ 21 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 21 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ? 10 દિવસ 15 દિવસ 18 દિવસ 12 દિવસ 10 દિવસ 15 દિવસ 18 દિવસ 12 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાકદિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે ક્યારે આવે ? સોમવાર મંગળવાર રવિવાર શનિવાર સોમવાર મંગળવાર રવિવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગોળાના ઘનફળનું સૂત્ર શું ? 4/3πr³ 4πr² 2πrh πr²h 4/3πr³ 4πr² 2πrh πr²h ANSWER DOWNLOAD GUJARATI MCQ APP