Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'કોઈનેય વધારે કામ કરવું નથી.' - 'વધારે' - વિશેષણનો પ્રકાર કયો છે ? ગુણવાચક સંખ્યાવાચક પરિમાણવાચક સાપેક્ષ ગુણવાચક સંખ્યાવાચક પરિમાણવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પદભ્રષ્ટ કયો સમાસ છે ? તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વિગુ તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. વરાહમિહિર સુશ્રુત ચરક ભાસ્કરાચાર્ય વરાહમિહિર સુશ્રુત ચરક ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દોડવાની હરિફાઈ માટે બનાવેલ વર્તુળાકાર પથનો અંદરનો પરિઘ, બહારના પરિઘ કરતાં 44 મીટર ઓછો છે, તો વર્તુળાકાર પથની પહોળાઈ ___ મીટર હશે. 11 3.5 22 7 11 3.5 22 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? ઉધોગપતિ મહાન ગાયક રમતવીર મહાન સાહિત્યકાર ઉધોગપતિ મહાન ગાયક રમતવીર મહાન સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP