Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ક્યા દેશ દ્વારા ભારતીય મહિલા રાજદ્વારી દેવયાની ખોબરાગડેની ધરપકડ થતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો ? ચીન પાકિસ્તાન જાપાન અમેરિકા ચીન પાકિસ્તાન જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મિસ અર્થ - 2013નો તાજ નીચેનામાંથી કોણે જીત્યો છે ? શોભિતા દુલિપલા એલેક્ઝાન્ડર બ્રાઉન એલિઝ હેનરિક તેરેઝ ફાગુકસોવા શોભિતા દુલિપલા એલેક્ઝાન્ડર બ્રાઉન એલિઝ હેનરિક તેરેઝ ફાગુકસોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar સરકારી સમારંભોમાં ગવાતું રાષ્ટ્રગાન (National Anthem)ની અવધિ કેટલી હોય છે ? 52 સેકન્ડ 20 સેકન્ડ 1 મિનિટ 60 સેકન્ડ 52 સેકન્ડ 20 સેકન્ડ 1 મિનિટ 60 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન મેળવે, તો તેણે કેટલા સમયમાં ચૂંટાવું પડે ? 6 માસ 12 માસ 3 માસ 9 માસ 6 માસ 12 માસ 3 માસ 9 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે ? 51-એ 22 32 19 51-એ 22 32 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP