Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન મેળવે, તો તેણે કેટલા સમયમાં ચૂંટાવું પડે ? 12 માસ 9 માસ 6 માસ 3 માસ 12 માસ 9 માસ 6 માસ 3 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar બંધારણ માટેની પ્રારુપ સમિતિમાં કેટલા સભ્યો હતા ? 6 7 5 8 6 7 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar સરકારી સમારંભોમાં ગવાતું રાષ્ટ્રગાન (National Anthem)ની અવધિ કેટલી હોય છે ? 1 મિનિટ 60 સેકન્ડ 20 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ 60 સેકન્ડ 20 સેકન્ડ 52 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીનગર ખાતે આવેલી કઈ કચેરીનું નામ રૂ. 11.60 કરોડની ઉચાપતના કારણે ચર્ચામાં રહ્યું હતું ? બિરસા મુંડા ભવન જળ ભવન કૃષિ ભવન નિર્માણ ભવન બિરસા મુંડા ભવન જળ ભવન કૃષિ ભવન નિર્માણ ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ? મ્યૂનીસીપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસીપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યૂનીસીપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસીપાલિટિ મ્યુનિસિપાલિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 25% 30% 27% 18% 25% 30% 27% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP