Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મંત્રી નીચેનામાંથી કોણ ? ઇન્દુમતીબેન શેઠ હંસા મહેતા પુષ્પાબેન મહેતા વિનોદિની નીલકંઠ ઇન્દુમતીબેન શેઠ હંસા મહેતા પુષ્પાબેન મહેતા વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે ? મુખ્ય ચૂંટણી અધિકારી પ્રધાનમંત્રી ચૂંટણી આયોગ સંસદ મુખ્ય ચૂંટણી અધિકારી પ્રધાનમંત્રી ચૂંટણી આયોગ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ? મહાત્મા ગાંધીજી મોતીલાલ નહેરુ લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી મોતીલાલ નહેરુ લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ? જ્વાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ જ્વાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વન-ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડક્પનો વિજેતા કયો દેશ છે ? ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ સાઉથ આફ્રીકા ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ સાઉથ આફ્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP