Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ?

પોટેશિયમ ક્લોરાઈડ
કેલ્શિયમ કાર્બોનેટ
મેંગેનીઝ ડાયોક્સાઈડ
આયર્ન ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
કોના શાસનકાળ દરમ્યાન ભારતમાં પ્રથમ વાર રેલવે લાઈન નાખવામાં આવી હતી ?

લોર્ડ બેન્ટિક
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ હાર્ડીંજ
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP