Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કોણ ટેનીસની રમતનો ખેલાડી નથી ? શૂ-મેકર રાફેલ નડાલ એન્ડી મરે યોકોવિચ શૂ-મેકર રાફેલ નડાલ એન્ડી મરે યોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યુરોપના ક્યા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ સ્પેન નોર્વે ઈંગ્લેન્ડ ફ્રાન્સ સ્પેન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે ? આર્કિટિક મહાસાગર પેસેફ્કિ મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કિટિક મહાસાગર પેસેફ્કિ મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ત્રદગ્વેદના “પુરુષ સૂક્ત'' મુજબ વિરાટ પુરુષની ભુજાઓમાંથી કોની ઉત્પત્તિ થઈ હોવાનું જાણવા મળે છે ? ક્ષત્રિય વૈશ્ય બ્રાહ્મણ શૂદ્ર ક્ષત્રિય વૈશ્ય બ્રાહ્મણ શૂદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જાદુ, વશીકરણ વિગેરેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા વેદમાં જોવા મળે છે ? અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP