Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો : રામ + આયન = રામાયણ નમસ + કાર = નમસ્કાર પરિ + નામ = પરિણામ સ + બંધ = સંબંધ રામ + આયન = રામાયણ નમસ + કાર = નમસ્કાર પરિ + નામ = પરિણામ સ + બંધ = સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા. ધનનો હિસાબ માંડવો કપૂર પ્રગટાવવું ખૂબ વૈભવ માણવો આરતી કરવી ધનનો હિસાબ માંડવો કપૂર પ્રગટાવવું ખૂબ વૈભવ માણવો આરતી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે ? નર્મદ ઉમાશંકર જોશી સુરસિંહજી ગોહિલ મોતીભાઈ અમીન નર્મદ ઉમાશંકર જોશી સુરસિંહજી ગોહિલ મોતીભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'હરિશ્ચંદ્ર'નો સાચો સંધિવિગ્રહ દર્શાવો. હરિસ + ચંદ્ર હરિ + ચંદ્ર હરિ + શ્ચંદ્ર હરિ: + ચંદ્ર હરિસ + ચંદ્ર હરિ + ચંદ્ર હરિ + શ્ચંદ્ર હરિ: + ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો. સ્વકર્મનું ફળ મળવું આદર્યા અધૂરાં રહેવાં એકનું કરેલું બીજાને નડવું પ્રેમ થવો સ્વકર્મનું ફળ મળવું આદર્યા અધૂરાં રહેવાં એકનું કરેલું બીજાને નડવું પ્રેમ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP