Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરીસ્થિતી પરિસ્થિતી પરિસ્થિતિ પરીસ્થિતિ પરીસ્થિતી પરિસ્થિતી પરિસ્થિતિ પરીસ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક પેનની મૂળકિંમત ₹ 100 છે. A તેને 25% નફો લઈને B ને વેચે છે અને B 20% નુકસાન કરી C ને વેચે છે, તો તે પેન C ને કેટલા રૂપિયામાં પડી હશે ? 100 115 110 105 100 115 110 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ છોડો - જગન્નાયક જગને + નાયક જગન + નાયક જગત્ + નાયક જગતન્ + નાયક જગને + નાયક જગન + નાયક જગત્ + નાયક જગતન્ + નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે. તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ? 8 10 12 15 8 10 12 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ક્લાસમાં જે પ્રથમ આવી છે તે હોશિયાર છોકરી છે.' - વિશેષણ શોધો. છે ક્લાસમાં આવી હોશિયાર છે ક્લાસમાં આવી હોશિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP