Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો a:b = 7:10 છે, તો (2a + 3b)/(3a + b) = (?) 20/46 34/31 44/31 44/56 20/46 34/31 44/31 44/56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે, તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ? 16,000 રૂપિયા 12,000 રૂપિયા 15,000 રૂપિયા 18,000 રૂપિયા 16,000 રૂપિયા 12,000 રૂપિયા 15,000 રૂપિયા 18,000 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક કિમીની રેસમાં A અને B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ઝડપનો ગુણોત્તર શોધો. 4 : 3 5 : 8 3 : 4 4 : 5 4 : 3 5 : 8 3 : 4 4 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District HTMLનું પૂરું નામ શું છે ? હાઈપર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ હાઈપર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'તમને મળવાનું છે એવું મન કે મળવાને એક કરું ધરતી ગગન.' - આ પંક્તિમાં પ્રયોજાયેલો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ યમક શબ્દાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ યમક શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP