• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
6 - 2(3/5) = ___ થાય છે.

5(2/3)
3(5/2)
5(3/2)
3(2/5)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
'બાંધણ છોડવા'નો અર્થ જણાવો.

ઝઘડો થવો
બંધત છૂટવા
બંધન તોડવા
નમતું જોખવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
'ધૂણી ધખે મારા ધૈર્યની જલતું જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો.

ઉપમા
રૂપક
વ્યતિરેક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
'મેં પ્રેમમાં તડપતાં મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો.

શિખરિણી
મંદાક્રાન્તા
વસંતતિલકા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
‘A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ?

આઈનસ્ટાઈન
જ્હોન કેટલર
સ્ટીફન હોકીંગ
ન્યૂટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7741
  • 7742
  • 7743
  • 7744
  • 7745
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) સમય અને કામ (Time and Work) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) Gujarat Police Constable Practice MCQ Part - 4 ચેઈન રૂલ (Chain Rule) PSI Prelim Exam Paper (06-03-2022) કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US