Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સંખ્યાઓ 10, 15 અને 20 ના ગુ.સા.અ. તથા લ.સા.અ. નો ગુણાકાર ___ છે. 200 300 400 30 200 300 400 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. વિશેષણ સંયોજક સંજ્ઞા ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક સંજ્ઞા ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District તાજેતરના માન. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ચૂંટણીઓમાં ___ ના નામે મત માંગવો ગેરબંધારણીય છે. જાતિ અહીં દશાવેલ તમામ ભાષા ધર્મ જાતિ અહીં દશાવેલ તમામ ભાષા ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિના નામે ઓળખાતી ટેકરીઓ તામિલનાડુમાં કયા નામે ઓળખાય છે. સાતપુડા નીલગિરી મલબાર ભાબર સાતપુડા નીલગિરી મલબાર ભાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ડિઝિટલ પેમેન્ટ માટેની '“ભીમ' એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP