• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
માનનીય વડાપ્રધાનશ્રીના તા. 31-12-2016 ના રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોના દેવા પર કેટલા દિવસનું વ્યાજ સરકાર ભોગવશે ?

65
60
70
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ?

ઈ.સ. 1984
ઈ.સ. 1981
ઈ.સ. 1989
ઈ.સ. 1986

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
દર્શક
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ?

મૂળભૂત હકો
માર્ગદર્શક સિદ્ધાંતો
કલ્યાણ રાજ્ય
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ?

ગુપ્ત
કુશાણ
પલ્લવ
સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7804
  • 7805
  • 7806
  • 7807
  • 7808
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) Junior Clerk Exam Paper (07-06-2015) Surat District શ્રેણી કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કૃદંત કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) છંદ GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US