કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સ્વદેશી સમુદ્રી મિશન સમુદ્રયાન મિશન ક્યા વર્ષમાં લૉન્ચ કરશે ? વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2027 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ક્યા સંગઠન દ્વારા 24 ફેબ્રુઆરીએ પ્રત્યેક વર્ષ સેન્ટ્રલ એક્સાઈઝ ડે મનાવાય છે ? CBIC RBI ઈન્કમટેક્ષ વિભાગ SEBI CBIC RBI ઈન્કમટેક્ષ વિભાગ SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'મિલન' બહુપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન ક્યા દેશની નૌસેના દ્વારા કરવામાં આવશે ? ભારત રશિયા ચીન ફાન્સ ભારત રશિયા ચીન ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને પ્રો.નીના ગુપ્તાને રામાનુજન પ્રાઈઝ ફોર યંગ મેથેમેટિસિયન 2021થી સન્માનિત કરાયા. આપેલ પૈકી એક પણ નહીં પ્રો.નીના ગુપ્તાને એફાઈન એલજેબ્રિક જ્યોમેટ્રી અને કોમ્યુટેટિવ એલજેબ્રામાં તેમાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ આ પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને પ્રો.નીના ગુપ્તાને રામાનુજન પ્રાઈઝ ફોર યંગ મેથેમેટિસિયન 2021થી સન્માનિત કરાયા. આપેલ પૈકી એક પણ નહીં પ્રો.નીના ગુપ્તાને એફાઈન એલજેબ્રિક જ્યોમેટ્રી અને કોમ્યુટેટિવ એલજેબ્રામાં તેમાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ આ પુરસ્કાર એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ ટી.બી. દિવસ ક્યારે મનાવાય છે ? 18 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP