Junior Clerk Exam Paper (07-06-2015) Surat District વડોદરા થી ગાડી ઉપડી – રેખાંકિત પદની વિભક્તિ કઈ છે. કર્તા અપાદાન અધિકરણ સંપ્રદાન કર્તા અપાદાન અધિકરણ સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ? સજીવારોપણ ઉત્પ્રેક્ષા યમક વર્ણસગાઈ સજીવારોપણ ઉત્પ્રેક્ષા યમક વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District "સડક પણ પડખુ ફરીને સૂઈ ગઈ હોય“ કયો અલંકાર છે ? સજીવારોપણ શબ્દાનુપ્રાસ વ્યાજસ્તુતિ વ્યતિરેક સજીવારોપણ શબ્દાનુપ્રાસ વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'ધીમે ધીમે તે ડગ ભરતો - કોઈ મત રાજેન્દ્રની માફક' ક્યો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હજી તારા કાયા મુજ નયન સામે ઝળહળે – કયો છંદ છે ? સ્ત્રગ્ધરા પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP