Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો. મનમાં સમસમી જવું આશા ન રહેવી મુંગા થઈ જવું નારાજ થઈ જવુ ધૂંધવાઈ જવું આશા ન રહેવી મુંગા થઈ જવું નારાજ થઈ જવુ ધૂંધવાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દનો સમાનાર્થી શોધો. પશ્ચાતાપ ખેદ, પસ્તાવો તાપ પાછળ પશ્ચાત ખેદ, પસ્તાવો તાપ પાછળ પશ્ચાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દનો સમાનાર્થી શોધો. કંકણ કંચન કંકર કડલો ચૂડી, બંગડી કંચન કંકર કડલો ચૂડી, બંગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક સાથે બે ઘોડે ન ચડાય : એક મ્યાનમાં બે તલવાર ન સમાય એક હાથે બે તરબુચ નહિ ઉચકાય હસવું ને લોટ ફાકવો એ ના બને એકનું નામ અને બીજાનું કામ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એક હાથે બે તરબુચ નહિ ઉચકાય હસવું ને લોટ ફાકવો એ ના બને એકનું નામ અને બીજાનું કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક કાંકરે બે પક્ષી મારવા એક થી બે ભલા એક ટાણુ, બે તીરથ એક પંથ દો કાજ એક કામમાં બે કાજ એક થી બે ભલા એક ટાણુ, બે તીરથ એક પંથ દો કાજ એક કામમાં બે કાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP