Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? નિરાકરણ = નિર્(નિ:)+આકરણ મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા વ્યવહાર = વિ + અવહાર શ્રદ્ધા = શ્રત્ + ધા નિરાકરણ = નિર્(નિ:)+આકરણ મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા વ્યવહાર = વિ + અવહાર શ્રદ્ધા = શ્રત્ + ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પંચાયતની મુદત અંગેની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 243 D 243 C 243 F 243 E 243 D 243 C 243 F 243 E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. વીપત વિપત્તી વિપત્તિ વીપતિ વીપત વિપત્તી વિપત્તિ વીપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 73મો બંધારણનો સુધારો કઈ તારીખથી અમલમાં આવેલો છે ? 24/4/93 24/4/94 24/4/95 1/4/94 24/4/93 24/4/94 24/4/95 1/4/94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. શીખરીણી શિખરિણી શિખરીણી શિખરણી શીખરીણી શિખરિણી શિખરીણી શિખરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP