GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) મહેશ એક વાટકામાં પલાળી રાખેલાં બીજમાંથી, બીજ લઈને તેને હાથ વડે દબાવે છે તો તેની બે ફાડ થઈ જાય છે. તો નીચેનામાંથી કયું બીજ હશે ? મકાઈ બાજરી ઘઉં મગફળી મકાઈ બાજરી ઘઉં મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પાણી પહેલા પાળ બાંધવી : કહેવતનો અર્થ જણાવો. ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી બંધ બાંધી દેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? કૃષ્ણાવતાર = કૃષ્ણ + અવતાર શિષ્ટાચાર = શિષ્ટ + આચાર વાતાવરણ = વાત + આવરણ બેપડી = બે + પડી કૃષ્ણાવતાર = કૃષ્ણ + અવતાર શિષ્ટાચાર = શિષ્ટ + આચાર વાતાવરણ = વાત + આવરણ બેપડી = બે + પડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) અધિકારી/કર્મચારીઓની “સર્વીસ બુક'”' સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.(1) ખાતાના વડાની, સેવાપોથી/સર્વીસ બુક - પે એન્ડ એકાઉન્ટ ઓફીસ અમદાવાદ અથવા ગાંધીનગર દ્વારા રાખવામાં આવે છે. (2) વિભાગના વડા સિવાયના કર્મચારીઓની સેવાપોથીઓ બે નકલમાં રાખવામાં આવે છે. એક નકલ કચેરીના વડા પાસે, બીજી નકલ કર્મચારીને આપવામાં આવે છે. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સરદાર આવાસ યોજના-2 માટે નીચેના વાક્યો તપાસો.(1) બી.પી.એલ. સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને આ યોજનામાં લાભ આપવામાં આવે છે. (2) આ યોજના તળે યુનિટ કોસ્ટ રૂ. 2 લાખ અંદાજવામાં આવેલી છે, જે માટે 45,000 રૂ।. સહાય સરકારશ્રી આપે છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. માત્ર બીજું વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. માત્ર બીજું વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP