GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગ(Finance Commission) ની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article)માં છે ? 243 I (2) 243 I (4) 243 I (1) 243 I (3) 243 I (2) 243 I (4) 243 I (1) 243 I (3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ? (1)સત્તા ધરાવતી કોર્ટે, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય. (2) નાદાર જાહેર કરેલ હોય. (3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય. (4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરીકતા મેળવેલ હોય. માત્ર 1,2 અને 3 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4. માત્ર 1,2 અને 3 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ? વડોદરા જામનગર રાજકોટ ભાવનગર વડોદરા જામનગર રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ફના થવું' પાયમાલ થવું રીસાઈ જવું પ્રસન્ન થવું ગુસ્સે થવું પાયમાલ થવું રીસાઈ જવું પ્રસન્ન થવું ગુસ્સે થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે ? જિલ્લા સમકારી ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ જિલ્લા સમકારી ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP