GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પીતાંબર પટેલનું ઉપનામ કયું છે ? વાસુકિ અટાર તનય રાજહંસ વાસુકિ અટાર તનય રાજહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 માં 'જાહેર ફરજ'ની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવેલી છે ? 2(ગ) 2(ખ) 2(ઘ) 2(ક) 2(ગ) 2(ખ) 2(ઘ) 2(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્યમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ(Article)નાં જણાવેલ છે ? 243 (f) 243 A 243 B (1) 243 (g) 243 (f) 243 A 243 B (1) 243 (g) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.’ છે ઊડે પક્ષીઓ નાનાંમોટાં છે ઊડે પક્ષીઓ નાનાંમોટાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) “તીર્થગામ'' યોજના અંગેના નીચેના વાક્યો ચકાસો. (1) ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને સર્વાગી વિકાસ થાય તે માટે આ યોજના છે. _ (2) આ યોજના 2004-2005 ના વર્ષથી અમલમાં છે.-' (3) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. (4) રૂ।. પાંચ લાખ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવે છે. માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 2 એને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 2 એને 4 વાક્યો યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP