GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ? જિલ્લા વિકાસ અધિકારી મતદારો સીધા મત આપી ચૂંટે છે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે જિલ્લા વિકાસ અધિકારી મતદારો સીધા મત આપી ચૂંટે છે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) છેલ્લા સુધારા મુજબ પંચાયતના ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ? તાલુકા પંચાયત ગ્રામ પંચાયત નગર પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત નગર પંચાયત જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પછાત જાતિઓ માટેના રાષ્ટ્રીય પંચ (NBC- National Commission for backward classes)ને બંધારણીય દરજ્જો આપવા માટેના બીલને ભારતની રાજ્યસભાએ ક્યારે મંજૂરી આપી ? જૂન, 2018 ઓગસ્ટ, 2018 સપ્ટેમ્બર, 2018 જુલાઈ, 2018 જૂન, 2018 ઓગસ્ટ, 2018 સપ્ટેમ્બર, 2018 જુલાઈ, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) બ્રિટીશ રાજયના કયા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખાય છે? લોર્ડ વેલેસ્લી લોર્ડ રીપન લોર્ડ મેયો લોર્ડ માઉન્ટ બેટન લોર્ડ વેલેસ્લી લોર્ડ રીપન લોર્ડ મેયો લોર્ડ માઉન્ટ બેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતના પહેલા મહિલા ડૉક્ટરની 153 મી જન્મજયંતી 31 માર્ચ 2018ના રોજ હતી તે લેડી ડૉક્ટરનું નામ શું હતું ? આનંદી ગોપાલ જોષી પંડિતા રમાબાઈ કેઈ ઓકામી અસીમા ચેટર્જી આનંદી ગોપાલ જોષી પંડિતા રમાબાઈ કેઈ ઓકામી અસીમા ચેટર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP