GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘ભોળા ખેડૂ હળ બળદથી ખેતરો ખેડતા કૈ.’ - છંદ ઓળખાવો. પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી મનહર પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ નીચેનામાંથી ક્યાં આવેલું છે ? વેરાવળના દરિયાકાંઠે ભાવનગરના દરિયાકાંઠે જામનગરના ઓખા અને લાંબા ખાતે કચ્છના માંડવી ખાતે વેરાવળના દરિયાકાંઠે ભાવનગરના દરિયાકાંઠે જામનગરના ઓખા અને લાંબા ખાતે કચ્છના માંડવી ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article) હેઠળ સમાન સિવિલ કોડની જોગવાઈ કરેલ છે ? 44 48 46 115 44 48 46 115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'કાઢી નાખવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઉપાડી જવું સ્મશાને લઈ જવું હાંકી કાઢવું રદ કરવું ઉપાડી જવું સ્મશાને લઈ જવું હાંકી કાઢવું રદ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આની પહેલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે. ક્રોપ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP