કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માર્ચ 2022 સુધી માર્કેટ કેપિટાલાઇઝેશનની બાબતે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે ? ત્રીજું ચોથું પાંચમું બીજું ત્રીજું ચોથું પાંચમું બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વૈશ્વિક વ્યાપારમાં રશિયાના ક્યા ઉત્પાદનનું યોગદાન સૌથી વધુ છે ? રિફાઈન્ડ પેટ્રોલિયમ સંરક્ષણ સરંજામ સ્ટીલ ક્રુડ પેટ્રોલિયમ રિફાઈન્ડ પેટ્રોલિયમ સંરક્ષણ સરંજામ સ્ટીલ ક્રુડ પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટ્રેધનિંગ ઓફ ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી (SPI) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? રસાયણ અને ખાતર મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ગ્લુકોમા દિવસ ક્યારે મનાવાય છે ? 12 માર્ચ 10 માર્ચ 20 માર્ચ 18 માર્ચ 12 માર્ચ 10 માર્ચ 20 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તારાબહેન પટેલ આઈ.પી.દેસાઈ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તારાબહેન પટેલ આઈ.પી.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP