સમય અને કામ (Time and Work)
A એક કામ 15 દિવસમાં અને B તેજ કામ 20 દિવસમાં પુરું કરી શકે છે. તે ભેગા મળી 4 દિવસ કામ કરે છે. તો કેટલું કામ બાકી રહ્યું હશે ?

1/4
7/15
8/15
1/10

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
ભરતે એક જૂની સાઈકલ રૂ.82માં ખરીદી, તેને રીપેર કરાવાના અને રંગરોગાનના રૂ.14 ખર્ચ્યા. ભરતે તે સાઈકલ 108 માં વેચી, તો તેને કેટલા ટકા નફો થાય ?

10.50%
12%
10%
12.50%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં કઈ સંસ્થા મંત્રાલયે અવસર (AVSAR) યોજના લૉન્ચ કરી ?

એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા
નીતિ આયોગ
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ISRO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

ચીફ જસ્ટીસ
મુખ્ય ચૂંટણી કમિશ્નર
મુખ્યમંત્રી
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP