ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે આયોજિત કાર્યક્રમમાં INS વાલસુરાને પ્રેસિડેન્ટ્સ કલરથી સન્માનિત કરાયું ? માંડવી (કચ્છ) પોરબંદર દીવ જામનગર માંડવી (કચ્છ) પોરબંદર દીવ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને એન્યુઅલ ફ્રન્ટિયર રિપોર્ટ 2022 જારી કર્યો, જેનું શીર્ષક Noise, Blazes and Mismatches' છે ? UNEP વર્લ્ડ બેંક UNICEF WHO UNEP વર્લ્ડ બેંક UNICEF WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતે 50,000 ODF પ્લસ ગામોનો આંકડો હાંસલ કર્યો છે, ત્યારે આ કાર્યક્રમમાં ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય કયું છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ‘પ્રસ્થાન' ઓફશોર સિક્યોરિટી એક્સસાઈઝનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? કોચી વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP