કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કતારમાં યોજાનારા FIFA વર્લ્ડકપ 2022માં સત્તાવાર સ્પોન્સરશિપ નોંધાવનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની ? ઈન્ફોસિસ boAt BYJU'S WIPRO ઈન્ફોસિસ boAt BYJU'S WIPRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલય/વિભાગ દ્વારા 'Dare2eraD TB' પહેલ લૉન્ચ કરવામાં આવી ? બાયો ટેકનોલોજી વિભાગ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપેલ તમામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય બાયો ટેકનોલોજી વિભાગ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપેલ તમામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ થિયેટર દિવસ ક્યારે મનાવાય છે ? 26 માર્ચ 27 માર્ચ 25 માર્ચ 28 માર્ચ 26 માર્ચ 27 માર્ચ 25 માર્ચ 28 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માઉન્ટેન ટેરેન બાઈકિંગ (MTB) અને બાયસિકલ (BMX)માં એથ્લિટોને પ્રશિક્ષિત કરવા માટે ભારતનું પ્રથમ સ્પોટર્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ? દહેરાદૂન અલ્મોડા લેહ શિમલા દહેરાદૂન અલ્મોડા લેહ શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કઈ વિશ્વની સૌથી લાંબી સતત પર્વતમાળા છે ? ગ્રેટ ડીવાઇડીંગ રેન્જ એન્ડીઝ હિમાલય રોકીઝ ગ્રેટ ડીવાઇડીંગ રેન્જ એન્ડીઝ હિમાલય રોકીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP