કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અનુભવી ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પ્રોફેશનલ ટેનિસમાંથી સંન્યાસની ઘોષણા કરી, તે ક્યા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા ભારતીય અર્થશાસ્ત્રીને વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી નિયુક્ત કરાયા ? ઉર્જિત પટેલ ઈન્દરમીત ગિલ શક્તિકાંત દાસ ગીતા ગોપીનાથ ઉર્જિત પટેલ ઈન્દરમીત ગિલ શક્તિકાંત દાસ ગીતા ગોપીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યના રાજ્યપાલ લા ગણેશનને પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો વધારોનો હવાલો સોંપાયો ? મણિપુર બિહાર તેલંગાણા છત્તીસગઢ મણિપુર બિહાર તેલંગાણા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ગદ્યાર્થગ્રહણ’ની સંધિ છુટી પાડો. સધ્યિા + અર્થ + ગ્રહણ ગધિ + અર્થ + ગ્રહણ ગધા + આર્થ + ગ્રાહણ ગદ્ય + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગધિ + અર્થ + ગ્રહણ ગધા + આર્થ + ગ્રાહણ ગદ્ય + અર્થ + ગ્રહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 6, 12, 20, 30, 42, ___ 50 60 56 58 50 60 56 58 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 6 (+6) 12 (+8) 20 (+10) 30 (+12) 42 (+14) 56