કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અનુભવી ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પ્રોફેશનલ ટેનિસમાંથી સંન્યાસની ઘોષણા કરી, તે ક્યા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? ઓસ્ટ્રેલિયા સ્વિત્ઝર્લેન્ડ ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સ્વિત્ઝર્લેન્ડ ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ Inflatable Aerodynamic Deceleratorનું પરીક્ષણ કર્યું ? DRDO NASA ESA ISRO DRDO NASA ESA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'દેશની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ’ શરૂ કરાઈ ? લદાખ હરિયાણા નવી દિલ્હી મહારાષ્ટ્ર લદાખ હરિયાણા નવી દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાના પરસેવરન્સ (Perseverance) રોવરે મંગળ ગ્રહ પર કાર્બનિક પદાર્થની શોધ કરી ? NASA SpaceX ESA ROSCOSMOS NASA SpaceX ESA ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતીય તટરક્ષક (ICG)એ ક્યા દેશના તટરક્ષક દળ સાથે સંયુક્ત અભ્યાસ ‘અભ્યાસ-01/22'નું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ અમેરિકા જાપાન શ્રીલંકા બાંગ્લાદેશ અમેરિકા જાપાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન વર્ષ 2015માં ક્યા રાજ્યમાં કરાયું હતું ? હરિયાણા મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ હરિયાણા મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP