Talati Practice MCQ Part - 9
'ટીમરુ'નાં પાન ખાસ કરીને કયા ઉપયોગમાં લેવાય છે ?

પાતળ દડીયા બનાવવામાં
ધાસ- ઝૂંપડી બનાવવા માટે
બીડી બનાવવા માટે
પશુના ચારા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દિવસ ક્યારે મનાવાય છે ?

21 જાન્યુઆરી
18 જાન્યુઆરી
20 જાન્યુઆરી
19 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP