કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતનું ક્યું રાજ્ય જાતિ આધારિત સર્વે કરી રહ્યું છે ? બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં 8મી ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ક્વોલિટી સમિટ ક્યા યોજાઈ હતી ? હૈદરાબાદ ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીના સંશોધકોએ 'ફ્રાઈડ સ્પેસ ફૂડ એક્સપેરિમેન્ટ’ હાથ ધર્યો ? ISRO ESA NASA DRDO ISRO ESA NASA DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન ક્યા શહેરમાં શરૂ થઈ ? મુંબઈ હૈદરાબાદ કોલકાતા ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ કોલકાતા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે યુક્રેન સિક્યોરિટી આસિસ્ટન્સ ઈનિશિયેટિવ લૉન્ચ કરી ? જર્મની ઈંગ્લેન્ડ અમેરિકા ભારત જર્મની ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP