કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ ‘અમૃત સરોવર’ ક્યા બન્યું ? તેલંગાણા ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) કોણ બન્યા ? જયશંકર ઉપાધ્યાય અજયકુમાર સૂદ રવિકુમાર શર્મા વિજયકુમાર મિશ્રા જયશંકર ઉપાધ્યાય અજયકુમાર સૂદ રવિકુમાર શર્મા વિજયકુમાર મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે છે, તો કેટલા ટકા નફો થયો ગણાય ? 25 30 20 16 25 30 20 16 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે એટલે કે એક પેન ની કિંમત જેટલો નફો થાય. 5 1 100 (?) 100/5 = 20% નફો
નફો અને ખોટ (Profit and Loss) પ્રકાશ એક ફેન્સી પેન રાધાને પડતર પર 20% નફો ચઢાવીને વેચે છે. રાધા આ જ પેન પોતાની પડતર કિંમત પર 25% નફો ચઢાવીને દીપકને વેચે છે. જો દીપક આ પેનના રૂપિયા 75 ચૂકવતો હોય તો પ્રકાશને આ પેન કેટલા રૂપિયામાં પડી હશે ? 55 રૂપિયા 80 રૂપિયા 100 રૂપિયા 50 રૂપિયા 55 રૂપિયા 80 રૂપિયા 100 રૂપિયા 50 રૂપિયા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X × 120/100 × 125/100 = 75 X = (75×100×100)/(120×125) = 50 રૂપિયા
Talati Practice MCQ Part - 4 I always like to eat ___ of Food. those kind this kinds this kind these kinds those kind this kinds this kind these kinds ANSWER DOWNLOAD GUJARATI MCQ APP